Back

હળવદ ના ભાતીગળ લોકમેળામાં અનોખો modi support શ્રીજી આઇસ કેન્ડી સ્ટોલ માં મોદી સ્ટેચ્યુ 370/ 35A જમ્મુ-કાશ્મીરમાં કલમ દૂર કરતા જોવા મળ્યો

રિપોર્ટર સુરેશ સોનગરા હળવદ 


હળવદ ના ભાતીગળ લોકમેળામાં અનોખો modi support  શ્રીજી આઇસ કેન્ડી સ્ટોલ માં મોદી સ્ટેચ્યુ 370/ 35A જમ્મુ-કાશ્મીરમાં કલમ દૂર કરતા જોવા મળ્યો

હળવદ ભાતીગળ લોકમેળામાં 370/ 35a આર્ટીકલ સપોર્ટ મોદી સરકારને જોવા મળ્યો અક્ષર સ્ટેશનરી માર્ટ તથા તીર્થ ગ્રાફિક્સ હળવદ મેળામાં શ્રીજી આઇસ કેન્ડી સ્ટોરમાં સ્ટેચ્યુ મોદીનું મુકવામાં આવ્યું અનોખો મોદી પ્રેમ જોવા મળ્યો જમ્મુ કાશ્મીર 370/ 35 a કલમ દૂર કરતા આખા ભારતમાં ઉત્સાહ નો  માહોલ જોવા મળ્યો હતો ત્યારે હળવદ મેળામાં મોદી પ્રેમ પણ જોવા મળ્યો છે મેળાનું ઉદ્ઘાટન હળવદ - ધાંગધ્રા ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા હસ્તે રિબેટ કાપી ખુલ્લો મુકવામાં આવ્યો હતો સાથોસાથ ધારાસભ્ય  પરસોત્તમભાઈ સાબરીયા જશુભાઇ પટેલ રણછોડભાઈ દલવાડી ધીરુભા ઝાલા તપનભાઈ દવે અને  રાજકીય હસ્તીઓ મેળાના મોદીના અનોખા પ્રેમના સ્ટોરની મુલાકાત લીધી હતી જે ભાજપ મોદી સરકાર નો પ્રેમ આઈસ કેન્ડી સુધી પહોંચી ગયો છે આ સ્ટોરના માલિક વિપુલભાઈ કણજારીયા અમિત જાદવ નવઘણભાઈ જીગ્નેશ રાઠોડ છે આઇસ કેન્ડી થી લોકોને સ્વાદ અને ઠંડક સાથે આપે છે મોદી પ્રેમ હાલ ભારત અને વિદેશમાં મોદી પ્રેમ જોવા મળે છે આઈસ કેન્ડી ના માલિક વિપુલ કણજારીયા સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે મોદી પ્રેમ ભારતને એક નવી દિશા તરફ લઈ જાય છે જે ૫૦ વર્ષમાં કામ નથી થયા તે ચાર વર્ષની અંદર થઈ ચૂક્યા છે તેવું વિપુલ કણઝરીયા જણાવી રહ્યા છે

હળવદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..