Back

ભિલોડા તાલુકા ના કુડોળ મુકામે કૃષ્ણ મહોત્સવ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો

પ્રતિનિધિ મેઘરજ 

ભરતસિંહ આર ઠાકોર 

મેઘરજ તાલુકા ના કંટાળુ હનુમાનજી ના મંદિરે ગોકુળઆઠમ નો મેળો ભરાયો 

આજુબાજુના વિસ્તારમાં થી શ્રધ્ધાળુ ની હનુમાનજી ના મંદિરે દર્શન ની લાગી લાંબી કતાર 

દર વર્ષે ઉજવાતો જન્માષ્ટમીના પાવન અવસર પર શ્રધ્ધાળુ ને મળતો દર્શન નો લાભ 

 શામળાજી  શ્રી શામળીયાના ધામ થી 15 કિ.મી આવેલું આ સ્થળ ખરેખર રમણીય તેમજ ખુબજ પ્રસંશનીય છે


પ્રતિનિધિ  મેઘરજ 

ભરતસિંહ આર ઠાકોર 

ભિલોડા તાલુકા ના  કુડોળ(દહે) મુકામે બમ્હાણી માતાજી  મંદિરે ગોકુળઆઠમ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આજુબાજુના વિસ્તારમાં થી તથા ગ્રામજનો અને શ્રધ્ધાળુઓની શ્રી બમ્હાણી માતાજી  ના મંદિરે દર્શન ની ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી.દર વર્ષે ઉજવાતો જન્માષ્ટમીના પાવન અવસર પર શ્રધ્ધાળુ ને મળતો દર્શન નો લાભ લેવા માટે દુરદુરથી ઉમટે  છે લોકો નુ ઘોડાપૂર  શેરી /ફરીયા/મુવાડા માં કાઢવામાં આવે છે શોભાયાત્રા માં  ડિ.જે સાઉન્ડ સીસ્ટમ ઊપર કનૈયા ના નવીન  ધુમ ગીતો વગાડવામાં આવ્યા હતા. અને કિષ્ણા યુવક મંડળ દ્વારા મટકી ફોડવામાં આવી હતી.સમગ્ર યુવાનો માં જોશ ઉલ્લાસ જોવા મળ્યો હતો.સાથે ગ્રામજનો તથા પઘારેલ સાધુ સંતો એ ભરપૂર આનંદ લીધો હતો.શામળાજી શહેર શામળીયાના ધામ થી 10 કિ.મી આવેલું આ સ્થળ ખરેખર રમણીય તેમજ ખુબજ પ્રસંશનીય છે.ડુંગરો ની તળેટીમાં આવેલું આ સ્થળ સુંદર અને જોવાલાયક છે