Back

હળવદના ભવાની ભુતેશ્ર્વર મહાદેવ મદિંર ખાતે સાતમ આઠમ મા લોક મેળા નુ આયોજન

રિપોર્ટર સુરેશ સોનગરા હળવદ

હળવદ મા દરવષૅ ની માફક આ વષૅ પણે હળવદ નગર પાલિકા દ્વારા આયોજિત લોકમેળો નુ શ્રાવણ માસ દરમિયાન ભવાની ભુતેશ્ર્વર મહાદેવ મદિંર ખાતે સાતમ આઠમ મા લોક મેળા નુ આયોજન કરાવા મા આવે છે ત્યારે આવષૅ પણ હળવદ માં પાલિકા દ્વારા મેળા નુ આયોજન કરાયુ હતુ ત્યારે હળવદ નગરપાલિકા દ્વારા લોક મેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં નગરજનો પાલિકા ના સભ્યો કમૅચારી ઑ ગામ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

શ્રાવણ માસ એટલે મેળા નુ મહત્વ અનેરૂ હોય છે ત્યારે હળવદ મા વષો થી પરંપરાગત રીતે રવષૅ ની માફક આ વષૅ પણે શ્રાવણ માસ મા વેગડવાવ રોડ પર આવેલ ભવાની ભુતેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે લોક મેળા નુ આયોજન કરવા મા આવે છે ત્યારેવષૅ પણ હળવદ નગર પાલિકા દ્વારા આયોજિત શુક્રવારે સાંજે લોક મેળા નુ આયોજન કરાયુ હતુ તારીખ ૨૩/૮ થી ૨૬/૮/ સુધી એટલે ચાર દિવસ સુધી એ લોક મેળા યોજાશે હળવદ નગર પાલિકા દ્વારા મેળા ના મેદાન માં રીબીન કાપી ને લોક મેળા ખુલ્લો મુકવામાં આવ્યો હતો મેળા મા નાના ભૂલકાઓ માટે ના રમત ગમત ના સાધનો ચકડોળ ચકડી ખાણ પીણી અને રમકડા સહીત ના મેળા મા વિવિધ સ્ટોલ વેપારીઓ દ્વારા કરવા માં આવ્યા હતા લોક મેળા મા પાલિકાઓ હળવદ નગર પાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હળવદ ધાંગધ્રા ના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા હળવદ નગરપાલિકા પ્રમુખ હીનાબેન રાવલ શહેર ભાજપ પ્રમુખ સ અજયભાઇ રાવલ જશુભાઇ પટેલ,બીપીનભાઈ દવે, ધીરુભા ઝાલા,જયેશભાઇ પટેલ રજનીભાઇ સંઘાણી ઘનશ્યામભાઈ ગોહિલ વલ્લભભાઈ પટેલ સતીષભાઈ પટેલ તેમજ મેળા સમિતી ના ચેરમેન રેખાબેન અન્ય આગેવાનો ઉપસ્થિત રહી મેળા ને ખુલલો મુક્યો હતો,હળવદ નગર પાલિકા ના સભ્યો અને કમૅચારીઓ અને હળવદ ના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા

હળવદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..