Back

મેઘરજ તાલુકાના શ્રી કંટાળુ હનુમાનજી ના મંદિરે ગોકુળ આઠમ નો મેળો ભરાયો

પ્રતિનિધિ મેઘરજ

ભરતસિંહ આર ઠાકોર

મેઘરજ તાલુકા ના કંટાળુ હનુમાનજી ના મંદિરે ગોકુળઆઠમ નો મેળો ભરાયો

આજુબાજુના વિસ્તારમાં થી શ્રધ્ધાળુ ની હનુમાનજી ના મંદિરે દર્શન ની લાગી લાંબી કતાર

દર વર્ષે ઉજવાતો જન્માષ્ટમીના પાવન અવસર પર શ્રધ્ધાળુ ને મળતો દર્શન નો લાભ

શામળાજી શ્રી શામળીયાના ધામ થી 15 કિ.મી આવેલું આ સ્થળ ખરેખર રમણીય તેમજ ખુબજ પ્રસંશનીય છે

મેઘરજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..