Back

ભરૂચ રેલવે સ્ટેશને આર.પી.એફ કોન્સ્ટેબલે મહિલા અને બે માસના બાળક સાથે જીવ બચાવ્યો

ભરૂચ રેલવે સ્ટેશને આર.પી.એફ કોન્સ્ટેબલે મહિલાનો બે માસના બાળક સાથે જીવ બચાવ્યો પ્લેટફોર્મ નંબર 4 પર ચાલુ ટ્રેને ચઢવા જતા  મહિલા બાળક સાથે લટકી પડી હતી આર.પી.એફ ના કોસ્ટબલ હિરેનકુમાર વાણીએ મહિલાને ટ્રેનથી દૂર ખેંચી લેતા મહિલા અને બે માસના બાળકનો બચાવ ઘટનાના સી.સી.ટી.વી ફૂટેજ બહાર આવ્યા



ભરૂચ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..