Back

રાજુલા રાજગોર બ્રાહ્મણ અવસાન નોંધ

રાજુલા નિવાસી રમેશભાઈ ગૌરીશંકરભાઈ દવે ઉવ ૬૩ નું દુઃખદ નિધન થયું હતું જે ૯૮ વિધાનસભા લોકસરકારના ઇન્ચાર્જ જયેશભાઇ દવે ના પિતાશ્રી થાય તેમજ રાજુલા નગર પાલિકાના સદસ્ય ચંદ્રિકાબેન દવેના પતિ થાય નરમેશાબેન દવેના સસરા હર્ષ અને હેતના દાદા થાય….

તેમનું બેસણું તા ૨૬/૮/૨૦૧૯ સોમવારના રોજ રાજગોર બ્રહ્મસમાજ સમાજની વાડી મહેતા ચોક ખાતે સાંજે ૩થી૬ રાખેલ છે….

તેમની સમશાનયાત્રામાં ધારાસભ્ય કોંગ્રેસના અગ્રણીઓ જ્ઞાતિ ના અગ્રણીઓ,સામાજીક રાજકીય આગેવાનો જોડાયા હતા…

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..