Back

શ્રી મહષિઁ દયાનંદ સ્મારક ટ્રસ્ટ ના ટ્રસ્ટી આર્ય સમાજ ના ઉપપ્રમુખ હસમુખભાઈ પરમાર નું નિધન


આર્યન જગતને મોટી ખોટ પડી ટંકારા સમાજસુધારક અને વ્યસન મુક્તિ અભિયાન તથા પ્રણેતા શ્રી હસમુખભાઈ ધરમશીભાઈ પરમારનું  તા.૨૪-૮-૧૯ ના રોજ સવારે 6 વાગ્યે નિધન થયેલ છે તેમના સ્વર્ગવાસ થી ફક્ત ટંકારા નહી પરંતુ સમગ્ર આજે જગતમાં મોટી ખોટ પડી છે શ્રી હસમુખભાઈ આર્ય જગતની અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા પ્રેરણામૂર્તિ હતાં શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્માર્ટ ટ્રસ્ટના ટ્રસ્ટી આર્ય સમાજ ના પ્રદાન ગુજરાત આર્ય પ્રતિનિધિ સભા ના મંત્રી બુધ સૌરાષ્ટ્ર આર્ય પ્રતિનિધિ સભાના મંત્રી સર્વ દેશી કાર્ય પ્રતિનિધિ સભ્ય ટંકારા એજ્યુકેશન ટ્રસ્ટ ના ટ્રસ્ટી તથા આર્યુવેદિક દર્શન માસિકના સંપાદક હતા

હસમુખભાઈ પરમાર નો જન્મ ૧૨-૧૧-૪૯ ના રોજ થયેલ નારાયણ થી જ મહષિઁ દયાનંદ ના ક્રાન્તિકારી વિચારો થી પ્રભાવિત હતા આયૅ સમાજના શામજીભાઈ પરમાર સાથે દરરોજ આર્ય સમાજમાં દૈનિક લગ્નમાં ભાગ લેતા હતા મુત્યુ સુધી તેમણે દૈનિક એક ચાલુ રાખેલ છે શૈક્ષણિક કારકિર્દી માં તેઓ એમ વી દોશી વિદ્યાલય માં હિન્દી શિક્ષક તરીકે જોડાયેલ હિન્દી વિષય ની ઉતરોતર પરીક્ષા ઓ આપી આચાર્ય ના પદ સુધી પહોચેલ શૈક્ષણિક કારકિર્દી શ્રી એમ .પી દોશી વિઘાલય માં થી શરૂ કરી આચાર્ય તરીકે ૩૧-૫-૨૦૧૯ ના રોજ સતત ૧૩ વષૅ આચાર્ય તરીકે ફરજ બજાવી શાળા નો વિકાસ કરી નિવૃત્ત  થયેલ ટંકારા માં દર વષૅ ૨૬જાન્યુઆરી એ દેશભક્તિ ગીત સ્પૅઘા યોજવાનો પ્રારંભ કરાયેલ હસમુખભાઈ પરમાર પોતાનું જીવન આર્ય સમાજ માટે મહર્ષિ દયાનંદ ના કાર્યો માટે અર્પણ કરે

હસમુખભાઈ પરમારે આર્ય સમાજના મંત્રી તરીકે કાર્યભાર સંભાળતા જ આર્ય સમાજમાં દૈનિક યજ્ઞ સાપ્તાહિક યજ્ઞ શરૂ કરાયેલ આર્યૃવેદ તથા આર્યવીર દળના રચના કરાયેલ

આર્ય વિચારોના પ્રચાર માટે ઘરે ઘરે યજ્ઞ તથા ચોમાસામાં ત્રણ માસ સતત જુદા જુદા વિસ્તારમાં યજ્ઞ કાર્ય યોજાયેલ આર્ય સમાજમાં ની સ્કૂલ આયુર્વેદિક દવાખાનુ ની સ્કૂલ છાત્રાવાસ જરૂરિયાતમંદોને માસિક રેશન તથા અંત્યેશિષ્ટ સંસ્કાર વિધિ વૈદિક પરંપરા મુજબ શરૂ કરેલ કફન નો ખર્ચ આર્ય સમાજ દ્વારા આપવાની શરૂઆત કરેલ

હસમુખભાઈ પરમાર પોતાનું પૂરું જીવન આર્ય સમાજ મહર્ષિ દયાનંદ પ્રચાર-પ્રસારમાં વિતાવેલ

હસમુખભાઈ પરમાર નું સપનું કે ટંકાર વ્યસનમુક્ત કરવાનું હતું અનેક યુવાનો ને   વ્યસનમુક્તિ કરેલ યુવાનનું આજે પણ વ્યસન પાછળ થતો ખર્ચ આર્ય સમાજ સેવા કાર્ય મા આપે છે હસમુખભાઈ પરમાર ના નિધનથી ટંકારા નહિ પરંતુ આર્ય સમાજના જગતને મોટી ખોટ પડેલ છે સતત દર્શન માટે આર્ય સમાજ ખાતે હસમુખ પરમાર ના મુદ્દે રખાયેલ તેમના અંતિમયાત્રામાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયેલ


Jaykansara & Dhaval Trivedi

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..