Back

કાલોલ માં એલસીબી પોલીસે ચોરી તથા દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને દબોચી લીધો.

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા





ઉપરી અધિકારીઓના માર્ગદર્શન સુચના મુજબ ગોઘરા એલ.સી.બી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન. ચુડાસમા ને નાસતા ફરતા વોન્ટેડ આરોપીની ધરપકડ કરવા માટે સુચના અને માર્ગદર્શન મુજબ  એન.એમ.રાવત પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી ગોઘરા તથા તેમની ટીમેને ચોક્કસ બાતમીના આધારે  ચોરી તથા પ્રોહીબીશનના કુલ ૩ ગુનામાં વોન્ટેડ આરોપી ઉત્તમકુમાર જશવંતસિંહ ચૌહાણ રહે.સુલતાનપુરા (કરોલી) તાલુકા કાલોલના એમ.જી.એસ. હાઇસ્કુલના  ગરનાળા ત્રણ રસ્તા પાસે બેઠેલ છે તેવી એલસીબીની ટીમના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી બાતમી મુજબ ઇસમની તપાસ કરતા ચોરી તથા પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી કાયદેસરની આગળની કાર્યવાહી  કરવા માટે કાલોલ પોલીસ સ્ટેશનમાં  સોંપવાની કાર્યવાહી કરવામાં  આવેલ છે.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..