Back

નર્મદા : વિદ્યાર્થીમાં જાગૃતિ લાવવા કાનૂની શૈક્ષણિક શિબિરનું આયોજન

વિદ્યાર્થીમાં જાગૃતિ લાવવા કાનૂની શૈક્ષણિક શિબિરનું આયોજન 

રાજપીપળા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લા કાનૂની સત્તા મંડળના ઉપક્રમે તિલકવાડા તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા વિદ્યાર્થીમાં જાગૃતિ લાવવા માટે એકલવ્ય મોડેલ સ્કૂલમાં કાનૂની શૈક્ષણિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વકીલ તૌસીફ ઠાકોર તથા વિજય પંચાલ, શ્રેયસ પરમાર તેમજ ગોપાલ તડવી એ કાયદાનું માર્ગદર્શન પૂરું પડ્યું હતું .

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..