Back

રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ પૂંજાભાઈ વંશ માટે સભા સંબોધવા ઉના આવ્યા

કોંગ્રેસનાં રાષ્ટ્રીય ખજાનચી,સોનિયા ગાંધીનાં રાજકીય સલાહકાર અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ ઉના પહોંચ્યા.

અહેમદ પટેલ 13-જુનાગઢ લોકસભા બેઠકનાં કોંગી ઉમેદવાર પૂંજાભાઈ વંશ માટે સભા સંબોધવા ઉના આવ્યા. નરેનદ્ર મોદી 12 વર્ષ મુખ્ય મંત્રી રહ્યા

ગુજરાત મોડેલ ની વાતો કરતા હતા પરંતુ ગુજરાત ને બરબાદ કરતા ગયા

વિકાસ ના નામે ગેરમાર્ગે દોર્યા

ઉદ્યોગપતિઓ ની સેવા કરતા

ખેડૂતો ને પોષણ સમ ભાવો નથી મળતા

મગફળી કોમ્ભાંડ થયા..ખેડૂતો સુધી પૈસા ન પહોંચ્યા

વડા પ્રધાન ફસલ યોજનાની વાત કરી પરન્તુ વીમા કમ્પનીઓ પૈસા લઈ ગયા.

3600 કરોડ વીમા કમ્પનીઓ લય ગઈ 1 કરોડ જ ખેડૂતો ને મલ્યા

 નરેન્દ્ર મોદી દાવો કરે છે કે હું તેનો મિત્ર છે...વન સાઈડ લવ છે અમારો

મારા ઘરે જમી ગયા..પણ મને ન જમાડયો..અડવાણી ને ન જમાડે તે મને શું જમાડે..

2014 મા જે વાયદા કર્યા.... દત વર્ષે 2 કરોડ રોજગારી આપીશ.તકલખી યોજના

12 વર્ષ ગુજરાત ને ગુમરાહ કર્યું હવે દેશ ને ગુમરાહ કરે..

2014 મા 50 લાખ કરોડ નું દેવું હતું આજે 85 લાખ કરોડ નું દેવું કરી દીધું

15 લાખ ન આવ્યા પણ એક રૂપિયો પણ ન આવ્યો..

ઇલેક્સન આવ્યું એટલે 6 હજાર એક સાથે જમા કરાવી દીધા..અને પાછો લોલી પૉપ 15 લાખ ની