Back

લોધીકા તાલુકા કોગ્રેસ ને મોટો ઝટકો આપતા ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠિયા

લોધીકા તાલુકા કોગ્રેસ ને મોટો ઝટકો આપતા ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠિયા 

લોકસભા ની ચુંટણી ને હવે ગણતરી ના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસ માંથી એક પછી એક સભ્યો સાથ છોડી ને જતાં રહે છે. આજ રોજ લોધીકા તાલુકા પંચાયત ની હરિપર(પાળ) ની સીટ ઉપર થી 2016મા કોગ્રેસ ના ઉમેદવાર તરીકે ચુંટણી લડેલા દિનેશભાઇ સામતભાઇ મૈત્રા એ આજે ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠિયા ના હસ્તે ખેસ પહેરીને ભાજપ મા પ્રવેશ કરેલ છે તેની સાથે વાગુદડ ગામના સરપંચ શ્રી મુકેશભાઇ ધુસાભાઇ વિરડા એ પણ ભાજપ મા પ્રવેશ કરેલ છે તેમજ આ કાયઁકમ મા તાલુકા પંચાયત પૃમુખ હરીશચંદ્ર સિંહ જાડેજા ભાજપ કાયઁકર દિલીપભાઇ કુગશિયા ઉપસ્થિત રહેલ તેમજ બે દિવસ પહેલાંલોધીકા તાલુકા ભાજપા સરપંચ સમેલનમા ભાજપ મા પ્રવેશ કરેલ બાલસર ગામના સરપંચ શ્રી દેવાયતભાઇ કુગશિયા ઉપસરપંચ વિરભાનુભાઇરાજાભાઇ મૈત્રા ઉપસ્થિત રહેલ અને લોધીકા તાલુકા ના આહિર સમાજ ના રાજકિય અગ્રણીઓ ના ભાજપ પૃવેશેનેરાજકોટ જીલ્લા ભાજપ  ના પુર્વ  પ્રમુખ ખ શ્રી નાગદાનભાઇ ચાવડાએ આવકારેલ છે.

તસ્વીર અહેવાલ :- ભીખુપરી ગોસાઈ સાથે ભોજાભાઈ વી. ટોયટા

લોધીકા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..