Back

ટંકારા ની ઓ .આર .ભાલોડીયા મહિલા સાયન્સ કોલેજ નું ઝળહળતું પરિણામ

ઘવલ ત્રિવેદી ટંકારા 

ટંકારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા માચૅ 2019 માં લેવાયેલ B.SC sem 6 ની પરીક્ષા ના પરિણામ જાહેર થયા છે આ પરિક્ષા માં ઓ.આર ભાલોડીયા મહિલા સાયન્સ કોલેજ ટંકારા નું 95% જેટલું ઉચચુ પરિણામ આવ્યું છે અગે ઉલ્લેખનીય છે સમગ્ર યુનિવર્સિટી નું ૪૯% જયારે ઓ.આર ભાલોડીયા મહિલા સાયન્સ કોલેજ ૯૫% જેટલું ઉચું પરિણામ આવ્યું છે તથા કોલેજ ની વિઘાથીઓ દલસાણીયા ઘમીઁ ૯૪.૯૧% સાથે સમગ્ર કોલેજ માં પ્રથમ જયારે ચનિયારા ડોલી ૯૬.૭૩% સાથે મેથેમેકીસ વિષય માં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે કેમેસ્ટ્રી વિષય માં સવસાણી ડેનિશા એ ૮૪.૩૬ સાથે પ્રથમ ભલસારા મનાલી એ ૮૨.૩૬% સાથે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે માઇક્રોબાયોલોજી વિષય માં ભાગીયા ટીકલ ૭૭.૪૫% સાથે પ્રથમ અને કારોડીયા નેહા એ ૭૫.૦૯% સાથે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કયુ છે ફિઝિક્સ વિષય મા રાજપરા કાજલ એ ૮૯.૪૫% અને પાચોટીયા મમતાએ ૮૯.૦૯ સાથે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કયુ છે કોલેજ ના સમગ્ર સ્ટાફ મિત્રોને તથા વિઘાથી ની બહેનો ને કોલેજ ના પ્રિન્સિપાલ ડો.અતુલ માકાસણા અને મંત્રી  ઘનજીભાઇ ઝાલરીયા એ અભિનંદન પાઠવ્યા હતા

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..