Back

રાજુલા ના ચોત્રા મોમાઈ વડે યોજાયુ સંમેલન

બ્રેકિંગ ન્યુજ

રાજુલા

રાજુલા ના ચોત્રા ગામ નજીક આવેલ મોમાઈ વડ ખાતે નાગેશ્રી ચોત્રા મીઠાપુર દુધાળા અનેક ગામો ના આગેવાનો દ્રારા યોજાયુ સંમેલન...

અમરેલી જિલ્લા સાંસદ ના ઉમેદવાર નારણભાઈ કાછડીયા ના સમર્થનમાં પૂર્વ ધારાસભ્યશ્રી પ્રતાપભાઈ વરુ તેમજ જાફરાબાદ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કરણભાઈ બારીયા તેમજ રાજુલાના બાબુભાઈ જાલોંધરા તેમજ મીઠાભાઈ નકુમ તેમજ રાજુલા તાલુકા પંચાયત ના પ્રમુખ મીઠુભાઈ ન્યુ અવાજ કોળી ક્રાંતિસેના અમરેલી જિલ્લા પ્રમુખ રમેશભાઈ પરમાર ની સાથે સાથે રાષ્ટ્ર શક્તિ એકતા મંચ અમરેલી જિલ્લા પ્રમુખ હેમંતભાઈ ત્રિવેદી તેમજ જાફરાબાદ તાલુકા ન્યુ અવાજ કોળી ક્રાંતિસેના ના પ્રમુખ દાદુભાઇ બામણીયા તેમજ જાફરાબાદ યુવા ભાજપ પ્રમુખ કુલદીપ ભાઈ વરુ ની સાથે સાથે યુવા ભાજપ માં મંત્રી જાફરાબાદ રમેશભાઈ બાંભણિયા યે હાજરી આપી હતી...

અમરેલી થી પધારેલા દિગ્ગજ નેતા દિલીપભાઇ સંઘાણી ને કાઠી સમાજના આગેવાનો તેમજ તળપદા કોળી સમાજ એ ખાતરી આપી હતી કે આવનારા દિવસોમાં નારણભાઈ કાછડિયાને જંગે લીડ સાથે જીતાડવા માટે આહવાન કર્યું હતું...

આ સમયે ખાંભા તાલુકો જાફરાબાદ તાલુકો અને રાજુલા તાલુકાના તમામ ગામના સરપંચો ખૂબ સરપંચો હાજર રહ્યા હતા તેમણે પણ ખાતરી આપી છે..

અહેવાલ

શિયાળ વિરજી

રાજુલા

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..