Back

મહીસાગર જીલ્લાના નસીકપુર ગામે સ્વયંભૂ હનુમાનજી દાદાનો ઈતિહાસ

 

વરસો જૂનુ પૌરાણીક મંદીર નસીકપુર ગામે આવેલુ છે ...એ મંદીર આશરે સાતસો વરસ જૂનુ હોવાનો દાવો બાપદાદા સમયની વાત છે..... .હાલ એ મંદીરની મુર્તિ એક ખાબોચીયામાંથી આપોઆપ પસિધધ થયેલી હોવાનુ જાણવા મળેલ છે ......આ નસીકપુર ગામના ગ્રામજનોના સહયોગથી અને દાતાઓ ફાળો પણ છે. તેમજ લાલજીભાઈ બારીઆ તેમજ દિલીપભાઈ બારીઆ નો મુખ્ય જવાબદારી તરીકે સેવા બે વરસ ખડે પગે  પૂરી હતી ......... વિશાળ શિખરનુ નિર્માણ થયેલ છે આપ પણ આ દિવસે દરશનનો  તેમજ મહા પરસાદનુ . આયોજન કરવામા આવયુ હતુઅને આ મંદીરની કળશ યાત્રા અને ધ્વજા સ્થાપના તેમજ શિખર સ્નાન  શિખર શોભાયાત્રા અને મહા પ્રસાદ નુ આયોજન કરેલ છે ..... આ સ્થળ પર આવતા દીન દુખીયા ભકતોને એમના દુખના અને સુખના કાર્યો થયેલા દાદાના અનેક ઉદાહરણ પણ જોવા મળે છે ..

આ મંદીરની કામગીરી આશરે દોઢ વરસથી એકધારી કામગીરી સતત ચાલુ રહી અને આ મંદીરના કારીગરો અને એમની કલાકૃતિઓ વિશાળકાય શિખરની એમની મહેનતથી એ શિખર પર છપ્પન વાદરાઓનુ સમુહ ગોઠવાયેલું જોવા મળે છે અને આ મંદીર મહીસાગર જીલલામા પ્રથમ નંબરે માનવામાં આવે છે 

=========

રિપોર્ટર. જીગ્નેશ શાહ શહેરા