Back

આજ રાત્રે કોંગ્રેસ પક્ષ ના લોકલાડીલા ઉમેદવાર જગદીશભાઈ ઠાકોરની જાહેર સભા. જુઓ ક્યાં.

પ્રહલાદ વ્યાસ. પાટણ.

જગદીશભાઈ ઠાકોરની જુનાગંજ બજાર, પાટણ ખાતે જાહેર સભા યોજાશે.

પાટણ શહેર ખાતે કોંગ્રેસ પક્ષના લોક લાડીલા ઉમેદવારશ્રી જગદીશભાઈ ઠાકોર સાહેબની જાહેર સભા આજ રોજ તારીખ ઃ- ૨૦/૦૪/૨૦૧૯ ને શનિવારના  રોજ રાત્રે ૮,૦૦ કલાકે જુનાગંજ બજાર, પાટણ ખાતે રાખેલ છે. જગદીશભાઈ ઠાકોરની જાહેર સભામાં  પધારવા આમંત્રણ છે.

                                         સ્થળ

                                જુના ગજ બજાર. પાટણ. 

                        સમય.   આજ રાત્રે .૮.00 કલાકે

                                    20/04 /2019

                                        નિમંત્રક

                          ૩-પાટણ લોકસભા કોંગ્રેસ સમિતિ



પાટણ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..