Back

રાજુલા એન.એસ.યુ.આઈ અને ટાઇગર ફોર્સ દ્રારા તેજસ્વી વિર્ધાર્થીઓને શિલ્ડ આપી સન્માન કર્યા

ન્યુજ

રાજુલા 


આજરોજ રાજુલા એન.એસ.યુ.આઈ અને ટાઇગર ફોર્સ દ્વારા સ્વામિનારાણ ગુરુકુલ  વિર્ધાલય ખાતે વિર્ધાર્થીઓને મન્માન કાર્યક્રમ યોજાયો...


સ્વામિનારાણ વિર્ધાલય ખાતે સયુંકતપણે તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપવામાં આવી...


 આ કાર્યક્રમમાં યુથ કોંગ્રેસના પ્રમુખ અને નગરપાલિકા સદસ્ય ઘનશ્યામભાઈ લાખણોત્રા,નગરપાલિકા સદસ્ય ભરતભાઇ સાવલિયા,અમિતભાઇ જોષી, અલતાફભાઈ ડોસાણી, હસનભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા અમરેલી જિલ્લા ટાઇગર ફોર્સના ઉપપ્રમુખ જનકભાઈ ખુમાણ, લાલભાઈ વાઘ તેમજ જિલ્લા એન.એસ.યુ.આઈ મહામંત્રી રોહનભાઈ ગોસ્વામી તાલુકા પ્રમુખ કરણભાઈ કોટડીયા, શહેર પ્રમુખ રવિરાજભાઈ ધાખડા,તાલુકા ઉપપ્રમુખ રમેશભાઈ લાખણોત્રા,અને રાજુલા એન.એસ.યુ.આઈ ટીમના મેમ્બરો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી...શિયાળ વિરજી

રાજુલા

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..