Back

રાજુલા ના આંગણે કિસાન સમેલન નું ભવ્ય આયોજન

*રાજુલા ના આંગણે* 

*તા 23 2 2020 ના રોજ કિસાન મહા સંમેલન માં આવી રહેલ ગુજરાત રાજય ના રાજયપાલ શ્રી આચાર્ય દેવવૃતજી*  *ના કાર્યક્રમ મા હાજરી આપવા માટે અમરેલી સાંસદ* *શ્રી નારણભાઈ કાછડીયા તેમજ ગુજકોમાસોલ ના વાઈસ પ્રેસિડેન્ટ અને ગુજરાત રાજ્ય ના માજી કૃષી મંત્રીશ્રી દિલીપભાઈ સંઘાણી તેમજ અમરેલી જીલ્લા ભાજપ મહામંત્રી કોશીકભાઈ વેકરીયા  ભારતીય કિસાન સંઘ પ્રદેશ અગ્રણીય શ્રી સામતભાઈ જેબલીયા ને આમંત્રણ પાઠવતા કાર્યક્રમના મુખ્ય આયોજક આનંદ યોગ આશ્રમ છતડીયા ના મહંતશ્રી ઓમઆનંદગીરી બાપુ* *તેમજ સહ આયોજકો દિલીપભાઈ જોષી રાજુલા નાગરીક સહકારી બેંક ઉપ પ્રમુખ અમરુભાઈ ધાખડા શ્યામવાડી ઉચૈયા પ્રતાપભાઈ બેપારીયા સરપંચ ઉચૈયા*

 *🌾જય જવાન જય કિસાન🌾*

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..