Back

આજનું પંચાંગ :પત્રકારની કલમે

                             *શુભ સવાર* 

                          *આજનું પંચાંગ* 

23-નવેમ્બર-2019

સૂર્યોદય  : 6:25 am

ચંદ્રોદય  : 02:59 AM

સૂર્યાસ્ત  : 5:46 pm

ચંદ્રાસ્ત  : 03:22 PM

સૂર્ય રાશિ : વૃશ્ચિક

ચંદ્ર રાશિ : તુલા

માસ   : કારતક

પક્ષ   : વદ પક્ષ

*પંચાંગ*

વાર    : શનિવાર

તિથિ   : બારસ સમાપ્ત 03:43 am

નક્ષત્ર  : હસ્ત સમાપ્ત 02:45 pm ચિત્રા પ્રારંભ

યોગ   : પ્રીતિ સમાપ્ત 09:39 am આયુષ્માન પ્રારંભ

*કરણ   :*

કૌલવ 05:03 pm

તૈતિલ 03:43 am

*શુભ સમય*

અભિજિત મુહુર્ત  : 11:43 am – 12:28 pm

અમૃત કાલ     : 09:33 am – 11:01 am

આનંદાદિ યોગ  : 02:45 pm કાણ

*અશુભ સમય*

રાહુ કાળ  : 9:53 AM – 11:10 AM

યમગંડ   : 1:44 PM – 3:01 PM

વર્જ્ય  : 00:24 am – 01:52 am

ગુલિક   : 7:19 AM – 8:36 AM

દુર્મુહુર્ત   : 1. 08:41 AM – 09:22 AM

 

        *💓આજનો સુવિચાર💓*

_*કોઈને પરાજીત કરવું કદાચ સરળ હોઈ શકે, પરંતુ સાહેબ, કોઈને જીતી લેવું ખુબ અઘરું છે !!*_


માલપુર : હિતેન્દ્ર પટેલ (વાત્સલ્ય ન્યૂઝ રિપોર્ટર )

    

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..