Back

હજારથી વધુ યુગલો નો સમૂહ લગ્નઉત્સવ અમદાવાદ ખાતે યોજાશે

સર્વધર્મ સમુહ લગ્ન કાર્યક્રમ ફેબ્રુઆરી 2020 માં રાખેલ છે

મધ્યમ વર્ગ ના ભાઈઓ બહેનો માટે ખુશખબર છે પ્રથમવાર એક હજારથી વધુ યુગલો સમૂહ લગ્ન અમદાવાદ ખાતે. રાખેલ છે તેમાં તમામ ધર્મના હિન્દુ/ મુસ્લિમ/ શીખ/ ક્રિશ્ચિયન જેવા ધર્મના વ્યક્તિઓ આ સમૂહ લગ્ન નો લાભ લઇ શકે છે.

આ સમૂહ લગ્નમાં કન્યાને રૂપિયા 70,000 નો કરિયાવર ફ્રીમાં આપવામાં આવશે

 નામ રજીસ્ટર કરવા માટે આજે જ અમારી સંસ્થાની મુલાકાત લો

એકતા ચેરીટેબલ ટ્રસ્ટ, રાજપુરી દરવાજા રાજપુર રોડ, રીયલ નમકીન ઓફિસ ઉપર, બાલાસિનોર, જીલ્લો મહીસાગર

📱9574751437

બાલાસિનોર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..