Back

જંબુસર ટિઆરબી જવાન ની સરાહનીય કામગીરી કરવામાં આવી હતી

જંબુસર માં ટિઆરબી માં ફરજ બજાવતા ટાફીક બિગેડ પરવેઝ રસુલ કારભારી ની સરાહનીય કામગીરી જંબુસર ટંકારી ભાગોળ વિસ્તારના ફરજ બજાવતા ટાફીક બિગેડ જવાન દ્વારા એક વધુ દાદા ને રસ્તો કોર્સ કરાવતા કેમેરા કેદ કરી લીધું હતુ

જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..