Back

પંચાચત તલાટી ઓ ઇ ટાસથી ઓનલાઇન હાજરી નહીં પૂરે તો હવે સી એલ રજા ગણાશે

અહેવાલ ભરતસિંહ ઠાકોર વાત્સલ્ય ન્યૂઝ મેઘરજ

પંચાયતમાં તલાટીઓ ની ગેરહાજરીના મુદ્દે હવે સરકારે કડક વલણ દાખવ્યું છે

હવે તલાટીઓ ઈ ટાસ  ના માધ્યમથી ફરજિયાત પણે ઓનલાઇન હાજરી પૂરવી પડશે

તલાટી મંડળે જોરદાર વિરોધ નોંધાવ્યો છે

તેમ છતાં તેઓએ સરકારે ઇ ટાસ નો અમલ કરાવવા માટે મક્કમ બની છે

એટલું જ નહીં સરકારના આદેશને પગલે તમામ ટીડીઓએ તલાટીઓને  ચીમકી આપી છે

કે ૨૪ નવેમ્બર સુધી ઇ ટાસ ઇન્સ્ટોલ કરી ઓનલાઇન હાજરી નહીં પુરવામાં આવે તો તલાટી ની સી.એલ રજા ગણાશે

મેઘરજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..