Back

જાંબુઘોડા તાલુકાના નારૂકોટ ગામ ખાતે અલગ-અલગ નાટકો યોજાયા.

ભારત સરકારના સૂચના એવમ પ્રસારણ મંત્રાલય ક્ષેત્રીય લોકસંપર્ક બ્યૂરો, ગોધરા (ગુજરાત પ્રદેશ) નોડેલ ઓફિસર સંજયભાઈ શાહ ના આયોજન દ્વારા પર્યાવરણ સંરક્ષણ, સ્વસ્છતા હી સેવા, પ્લાસ્ટિક પ્રદૂષણ, પ્લાસ્ટિક મુક્ત ભારત શૌચાલય ઉપયોગ વિષયો ઉપર અમદાવાદની રાજુ જોષી ની ટીમના કલાકારો દ્વારા “ જહાં હૈ હરીયાલી, વહાં હૈ ખુશાલી નાટક જાંબુઘોડા તાલુકાના નારૂકોટ ગામ ખાતે યોજાયા હતા.

 

જાંબુઘોડા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..