Back

ભિલોડા મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું: બિન સચિવાલય ની પરીક્ષા રદ કરી ફરીથી લેવાય તે અનુસંધાને

અરવલ્લી 

આગામી 17 નવેમ્બર ના રોજ યોજાયેલ બિન સચિવાલય ની પરીક્ષા ને રદ કરવા ના અનુસંધાને વિવિધ જગ્યા એ પરીક્ષાર્થીઓ દ્વારા આવેદન પત્ર આપી પરીક્ષા રદ કરી ફરીથી પરીક્ષા લેવાય તે માટે માંગ કરી છે 

અરવલ્લી જિલ્લા ના ભિલોડા તાલુકામાં પરીક્ષાર્થીઓ એ મામલતદાર કચેરી જઈ ને મામલતદાર ને આવેદન પત્ર આપી બિન સચિવાલય ની પરીક્ષા રદ કરી ફરીથી લેવાય તેવા સૂત્રો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું 

માલપુર :હિતેન્દ્ર પટેલ (વાત્સલ્ય ન્યૂઝ રિપોર્ટર )

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..