Back

જેતલસરના બાવાપીપળીયામા.3 ઘેટા અને શ્વાનનુ મારણ કરતો.દીપડો.

જેતલસરના બાવાપીપળીયામા.3 ઘેટા અને શ્વાનનુ મારણ કરતો.દીપડો.



દીપડાના ચકરથી ખેડુતોમા ભયનો માહોલ પાજરૂ મુકવા માગ 


ગયકાલે રાત્રીના બાવાપીપળીયામા ભલાભાઈ રાજાભાઈ ડાભીના 3 ઘેટા.અને ગામના એક શ્વાનને ઉપાડીજયને દીપડાએ મારણ કરતા લોકોમા ભય ફેલાઈ જવા પામયોછે આ બાબતની જાણ ફોરેસ્ટ ખાતાને કરીને પાજરૂ મુકવાની માગ કરવામા આવીછે 


રીપોર્ટ ફારૂક મોદન જેતપુર


મો...નં...9909347446

જેતપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..