Back

વીરપુર (જલારામ) હત્યાના પ્રયાસમા આગોતરા જામીન લઈ આવેલા બે મીત્રો નો પોલીસે માર માર્યાનો આક્ષેપ

વીરપુર (જલારામ) હત્યાના પ્રયાસમા આગોતરા જામીન લઈ આવેલા બે મીત્રો નો પોલીસે માર માર્યાનો આક્ષેપ 



 વીરપુર જલારામ નગરમાં.રહેતા બે મીત્રો હત્યાના પ્રયાસના ગુનામા વીરપુર પોલીસ મા હાજર થતા પીએસઆઇ એ તેમની ચેમ્બરમા માર મારવાના આક્ષેપ સાથે સીવીલ હોસ્પિટલમાં દાખલ થયાછે આ અંગે વીરપુર પોલીસે કાર્યવાહી આદરીછે જાણવા મલતી વીગત પ્રમાણે વીરપુર ના જલારામ નગરમાં રહેતા વનરાજ.દીનેશભાઈ કોળી ઉ (25) તેમજ કીશન જેન્તી ડાભી ઉ(23)  બંને મીત્રો ગત તા..18/11/રાત્રીના પોલીસ સ્ટેશનમાં ત્યારે પીએસઆઇ તેમજ બે પોલીસ મેન દ્વારા માર મારવામા આવતા સીવીલ હોસ્પિટલમાં દાખલ થયેલ હતા આબનાવમા કીશને જણાવ્યું હતુકે  એકમાસ પુર્વે .ચંદુ ડાભીને કોઈ શખ્શો દ્વારા માર મારવામા આવતા હત્યાના પ્રયાસ નો ગુનો નોધાયેલ અને ચંદુને માર મારતા અમારૂ નામ અપાયુહતુ ફરીયાદ મા નામ હોવાથી આગોતરા જામીન લઈ ને હાજર થયાબાદ પીએસઆઇ તેમજ પોલીસ મેન દ્વારા. માર મારતા સીવીલ હોસ્પિટલમાં દાખલ થતા આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે વીરપુર પોલીસ મા એન્ટ્રી પડાવી હતી


રીપોર્ટ ફારૂક મોદન જેતપુર 


મો..નં...9909347446

જેતપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..