Back

ગુજરાત ના જાણીતા ગાયક ધરા શાહ નું નવું સોન્ગ "શ્રીનાથજી" રિલીઝ થયું.

ગુજરાત ના જાણીતા ગાયક ધરા શાહ નું નવું સોન્ગ  જેની ગુજરાતી પ્રેક્ષકો અને ભગવાન શ્રીનાથજી ના સર્વે ભક્તો આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ ગીત યુ ટ્યૂબ પર રિલીઝ થઈ ચૂક્યું છે. 

આ ગીત માં ધરા શાહ દ્વારા એક અદભુત અને નવતર પ્રયોગ કરવા માં આવ્યો છે જેમાં ભગવાન ની ભક્તિ માં લિન થવા નો અને વડીલો ની સેવા તથા મુક બધિર બાળકો પણ આપણા સમાજ નું એક અભિન્ન અંગ છે તેવો સુંદર સંદેશ આ ગીત માં આપને જોવા મળશે. 

તો અત્યારે જ આ લિંક ઓપન કરો અને જુઓ આ ગીત. 

ધરા શાહ ની ઑફિશ્યલ યુ ટ્યૂબ ચેનલ પર..


By 

NK Entertainment

Ahmedabad

guj.nkentertainment@gmail.com

અમદાવાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..