Back

વાલીયા તાલુકાના મેરા ગામના દારૂ પ્રકરણમાં વાલિયાના પી.આઇ સસ્પેન્ડ.

સ્ટેટવિજીલન્સની ટીમે 6 . 53લાખનો દારૂ ઝડપ્યો હતો.


 મેરા ગામના દારૂ પ્રકરણમાં વાલિયાનાપીઆઇને સસ્પેન્ડ.


 પંથકમાં દારૂબંધીમાં ઢીલાસ રાખતાં કાર્યવાહી


સતિષ દેશમુખ  | વાલિયા


 ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે વાલિયા તાલુકાના મેરા ગામના કુખ્યાત બુટલેગરને ત્યાં રેઈડ કરી કુલ 6 . 53 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડી ચાર બુટલેગરો વિરૂધ્ધ વાલિયા પોલીસ સ્ટેશને ગુન્હો નોંધાવ્યો હતો .


 દરમિયાનમાં વિસ્તારમાં દારૂબંધીના નિયમનમાં ઢીલાસ રાખનાર વાલિયા પીઆઇને ડી . જી . ના હુકમથી સસ્પેન્ડ કરવાનો હુકમ કરાતાં ચકચાર મચી છે .


ડીજીના હુકમથી સસ્પેડકરાયાં જે તે પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિજિલન્સની ઈંગ્લીશ દારૂની મોટી રેડ થાય તો જવાબદાર અધિકારીને ડીજી ના ઓર્ડરથી સસ્પેન્ડ કરાય છે . મેરા ગામના દારૂ કેસને લઈને વાલિયાના પીઆઈ જે એન પરમારને પણ સસ્પેન્ડ દયા કર્યા છે . જ્યાં સુધી એમની કવેરી ક્લિયરના થાય ત્યાં સુધી સરકારના નિયમ અનુસાર સસ્પેન્ડ રહેશે . » રાજેન્દ્રસિંહ ચુડાસમા , એસ . પી , ભરૂચ , " વાલિયા તાલુકાના મેરા ગામની સ્ટેટ વિજીલન્સની ટીમે રેઇડ કરી સીમમાં ગૌચરની ખુલ્લી જગ્યામાં 6 . 53 લાખનો દારૂ ઝડપી પાડ્યો રમેશ માધુભાઈ વસાવા દમણથી હતો . વિજીલન્સની ટીમે વાલિયા વિદેશી દારૂ લાવી વેપલો કરતો પોલીસ સ્ટેશનમાં ચારેય હોવાની ચોક્કસ બાતમીના આધારે મેરા ગામના બુટલેગર વિરુદ્ધ ગુન્હો દાખલ કરેલ હતો . પોતાના વિસ્તારમાં થતાં દારૂના મોટા વેપલા અંગે બેદરકારી રાખનાર પોલીસ કર્મી સામે ડી . જીના સૂચનાથી જવાબદાર અધિકારીને સસ્પેન્ડ કરાય છે . જેના પગલે ભરૂચ એસપીએ પણ વાલિયા પીઆઈ જે . એન . પરમારને સસ્પેન્ડ કરાયા છે .

વાલિયા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..