Back

છેલ્લા ચાર વર્ષથી જેતપુર તાલુકા પોસ્ટે ની ગુમસુધા શોધી કાઢતી જેતપુર તાલુકા પોલીસ* *


**છેલ્લા ચાર વર્ષથી જેતપુર તાલુકા પોસ્ટે  ની ગુમસુધા શોધી કાઢતી જેતપુર તાલુકા પોલીસ*  * 

                  મહે.પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ રાજકોટ ગ્રામ્ય રાજકોટની સુચનાથી અને ASP શ્રી સાગર બાગમાર સાહેબ જેતપુર  ડીવી. તથા પો.સબ.ઈન્સ. એસ.વી. ગોજીયા  સા.  નાઓના માર્ગદર્શન હેઠળ મિસિંગ ડ્રાઈવ અંગે ગુમ સ્રી તેમજ બાળકો શોધી કાઢવાની સુચના મળેલ હોય જે  આધારે જેતપુર તાલુકા  પો.સ્ટે. ગુમ સુધા નં.12/2015 ના કામે ગુમ થનાર મીનાબેન  વા/ઓ સંજયભાઈ વૈષ્ણવ ઉવ.32 જાતે. વાણંદ રહે. અકાળા ગામ તા.જેતપુર વાળી રાજકોટ માં છે તેવી   *ચોક્કસ હકીકત જેતપુર તાલુકાપોલીસ સ્ટેશનના પો.હે.કોન્સ ભૂપેન્દ્રભાઈ મોરી  તેમજ PC જયસુખભાઇ સોરીયા નાઓને મળેલ હોય  હકીકત વાળી જગ્યાએથી ગુમ થનાર ને જેતપુર તાલુકા પો.સ્ટે. લાવી ગુમ પરત કરાવી તેના પિતા દિનેશભાઈ વાઘેલા રહે રાજકોટ ગોકુલધામ સોસાયટી આર.એમ.સી ક્વાર્ટર નં-33 વાળાઓને સોપી આપેલ છે. 

 

 💫કામગીરી કરનાર ટીમ 💫

 *પો.સબ.ઇન્સ.શ્રી. એસ.વી.ગોજીયા સા*

*પો.હે.કોન્સ ભૂપેન્દ્રભાઈ મોરી*

*PC જયસુખભાઇ સોરીયા *


રીપોર્ટ ફારૂક મોદન જેતપુર

મો...નં...9909347446

જેતપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..