Back

છેલ્લા ત્રણ વર્ષથી જેતપુર તાલુકા પોસ્ટે ની ગુમસુધા શોધી કાઢતી જેતપુર તાલુકા પોલીસ* *


**છેલ્લા ત્રણ વર્ષથી જેતપુર તાલુકા પોસ્ટે  ની ગુમસુધા શોધી કાઢતી જેતપુર તાલુકા પોલીસ*  * 

                  મહે.પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ રાજકોટ ગ્રામ્ય રાજકોટની સુચનાથી અને ASP શ્રી સાગર બાગમાર સાહેબ જેતપુર  ડીવી. તથા પો.સબ.ઈન્સ. એસ.વી. ગોજીયા  સા.  નાઓના માર્ગદર્શન હેઠળ મિસિંગ ડ્રાઈવ અંગે ગુમ સ્રી તેમજ બાળકો શોધી કાઢવાની સુચના મળેલ હોય જે  આધારે જેતપુર તાલુકા  પો.સ્ટે. ગુમ સુધા નં.17/2016 ના કામે ગુમ થનાર નેહાબેન  ડો/ઓ અશોકભાઈ મોરબીયા ઉવ.20 જાતે-ખાંટ રહે. જેતલસર ગામ તા.જેતપુર વાળી નવાણિયા ગામ તાલુકો વીસાવદર માં છે તેવી   *ચોક્કસ હકીકત જેતપુર તાલુકાપોલીસ સ્ટેશનના પો.હે.કોન્સ ભૂપેન્દ્રભાઈ મોરી  તેમજ PC જયસુખભાઇ સોરીયા નાઓને મળેલ હોય  હકીકત વાળી જગ્યાએથી ગુમ થનાર ને જેતપુર તાલુકા પો.સ્ટે. લાવી ગુમ પરત કરાવી તેના પતી  ગીરધરભાઈ પાંચાભાઇ ચૌહાણ રહે-અવાણીયા ગામ તાલુકો વીસાવદર વાળાઓને સોપી આપેલ છે. 

 

 💫કામગીરી કરનાર ટીમ 💫

 *પો.સબ.ઇન્સ.શ્રી. એસ.વી.ગોજીયા સા*

*પો.હે.કોન્સ ભૂપેન્દ્રભાઈ મોરી*

*PC જયસુખભાઇ સોરીયા *


રીપોર્ટ ફારૂક મોદન.જેતપુર

જેતપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..