Back

અરવલ્લી જિલ્લા મા વિવિધ સેન્ટરો પર બિન સચિવાલય ની પરીક્ષા યોજાઈ

અરવલ્લી 

આજ રોજ બિન સચિવાલય ક્લાર્ક વર્ગ 3 ની પરીક્ષા ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા  અરવલ્લી જિલ્લા મા તત્વ કૉલેજ, પ્રાર્થના સ્કૂલ, કે એન શાહ હાઈસ્કૂલ, ચાણક્ય સાયન્સ સ્કૂલ વગેરે જગાએ સેન્ટર ફારવવા મા આવ્યા હતા. 

પરીક્ષા મા કોઈ ઇચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને પરીક્ષા શાંતિ થી પૂર્ણ થયી હતી 


માલપુર : હિતેન્દ્ર પટેલ (વાત્સલ્ય ન્યૂઝ રિપોર્ટર )

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..