Back

મેઘરજ પોલીસે કતલખાને લયી જવાતા પશુ ભરેલુ પીકઅપ ડાલુ પકડ્યું

અહેવાલ 

મેઘરજ પોલીસસ્ટેશન  દ્વારા પીએસઆઇ  શ્રી કે એસ સીસોદીયા સાહેબ તથા સ્ટાફ દ્વારા આજ રોજ ઉન્ડવા રોડ પર રાજેસ્થાન તરફથી આવતા વાહનો નુ ચેકીંગ થતું હતું તે દરમ્યાન રાજેસ્થાન તરફથી પુર જોશ મો  આવતું પીક અપ ડાલુ ગાડી નંબર GJ-09-Z-1386 નુ ચેકીંગ કરતા તપાસ હાથ ધરતા ડાલામાં રહેલ તેમજ કતલખાને લયી જવાતી  ચાર ભેંસોને કિંમત રૂપિયા 70, 000/-હજાર સાથે આરોપી રમજાની ઉમરભાઈ, તથા જામીર મૌલા બન્યે રહે ચાંદટેકરી મોડાસા ની ધરપકડ કરી ગુન્હો કરેલ હોવાથી કાયદેસર કાર્યવાહી કરી ગુન્હો દાખલ કરી ધરપકડ કરવામાં આવી હતી 

માલપુર :હિતેન્દ્ર પટેલ (વાત્સલ્ય ન્યૂઝ રિપોર્ટર )

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..