Back

આજનું પંચાંગ :પત્રકારની કલમે

                           🌸 *શુભ સવાર* 🌸

                             *આજનું પંચાંગ* 

14-નવેમ્બર-2019

સૂર્યોદય  : 6:21 am

ચંદ્રોદય  : 07:25 PM

સૂર્યાસ્ત  : 5:46 pm

ચંદ્રાસ્ત  : 08:33 AM

સૂર્ય રાશિ : તુલા

ચંદ્ર રાશિ : વૃષભ

માસ   : કારતક

પક્ષ   : વદ પક્ષ


*પંચાંગ*

વાર    : ગુરુવાર

તિથિ   : બીજ સમાપ્ત 07:54 pm ત્રીજ પ્રારંભ

નક્ષત્ર  : રોહિણી સમાપ્ત 10:47 pm મૃગશીર્ષ પ્રારંભ

યોગ   : પરિઘ સમાપ્ત 09:13 am શિવ પ્રારંભ


*કરણ   :*

તૈતિલ 07:51 am

ગર 07:54 pm

વણિજ 07:54 pm


*શુભ સમય*

અભિજિત મુહુર્ત  : 11:40 am – 12:26 pm

અમૃત કાલ     : 07:28 pm – 09:07 pm

આનંદાદિ યોગ  : 10:47 pm Mrutyu


*અશુભ સમય*

રાહુ કાળ  : 1:43 PM – 3:00 PM

યમગંડ   : 7:19 AM – 8:35 AM

વર્જ્ય  : 14:32 pm – 16:11 pm

ગુલિક   : 9:52 AM – 11:09 AM

દુર્મુહુર્ત   : 1. 10:44 AM – 11:25 AM

2. 02:50 PM – 03:31 PM


                       *💓આજનો સુવિચાર💓*

*મજબૂત થવાની મજા ત્યારેજ આવે છે સાહેબ,*


*જ્યારે આખી દુનિયા કમજોર કરવા જોર કરતી હોય...!!!*

માલપુર :હિતેન્દ્ર પટેલ (વાત્સલ્ય ન્યૂઝ રિપોર્ટર )

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..