Back

ધ્રાંગધ્રા નાં અનેક ગામોમાં કરા સાથે કમોસમી વરસાદ

રીપોટર :મેહૂલપટેલ, વાત્સલ્ય ન્યૂઝ, ધ્રાંગધ્રા 9924242283 

આજે સાંજે હવામાન વિભાગ ની આગાહી સાચી નીવડી અચાનક વાતાવરણ પલટો આવ્યો અને ધ્રાંગધ્રા તાલુકા તેમજ આજુ બાજુના ગામો માં જેવા કે કોંઢ, કલ્યાણપુર, નારીચાણા, જસાપર, બાવળી, વાઘગઢ, હરિપર અનેક ગામોમાં જોરદાર પવન સાથે વીજળી ના કડાકા ભડાકા સાથે ૨થી ૩ઇંચ વરસાદ ૧કલાક માં નોંધાયો વાડી તેમજ ગામો મા મકાન નાં પતારા અને નલિયા ઉડી ગયા અને ખેતી મા મોટા પાયે નુકશાન થયું કપાસ તો નાશ થઈ ગયો તો પરતું વધુ પવન ના લીધે દીવેલા માં ભારે નુકશાન થયું છે 

ધ્રાંગધા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..