Back

પત્રકાર એકતા સંગઠન દ્વારા જોન 3 નું સ્નેહ મિલન યોજાયુ

આજે તાં..11/11/2019ને સોમવારે ભગવાન નીલકંઠ ના સાનિધ્યમાં ભરૂચ ઝાડેશ્વર ચોકડી ખાતે ના હોલ માં પત્રકાર એકતા સંગઠન ના જોન 3 ના ભરૂચ અને નર્મદા જિલ્લા નાં પત્રકારો નું સ્નેહ મિલન અને અધિવેશન યોજાયું હતું
ગુજરાત પત્રકાર એકતા સંગઠન ના અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા,સલીમભાઈ બાવાની ઉપ્રમુખ ગીરાવાન સિહ સરવૈયા,આર.બી.રાઠોડ રાજકોટ પ્રભારી ભાર્ગવ ભાઈ જોશી,સહ પ્રભારી અમિત પરમાર જોન 1 તેમજ જોન 9ની ટીમ ના પ્રભારી અંબારામ ભાઇ રાવલ,પ્રદેશ મહામંત્રી મહિપાલ ભાઈ વાઘેલા તાપી સુરતના પ્રભારીસહ પ્રભારીહરજીભાઈ રાઠોડ ચારજિલ્લાનાં પ્રમુખો ની ટીમ નવસારી,વલસાડ ની ટીમ અને ભરૂચ,નમૅદા જિલ્લા કારોબારી ના સેંકડો પત્રકારો એ નવા વર્ષ ના સ્નેહમિલન.અધિવેશનમા ભાગ લીધો હતો

કાર્યક્રમ નો પ્રારંભ દીપ પ્રાગટ્ય પ્રદેશ આગેવાનો જોન ની ટીમ ના પ્રભારીઓ ના હસ્તે કરવામાં આવ્યું સ્વાગત પ્રવચન યજમાન જિલ્લા ના મનીષભાઇ રાણા એ કર્યુ હતુ
પત્રકારો નો પરિચય પત્રકારના સૂચનો ના અંતે સંગઠન મા પ્રાણ ફૂકનારું માર્ગદર્શન પ્રદેશ અધ્યક્ષે આપ્યું હતું સંગઠન ની પૂર્તતા અને નવરચના કરવામાં આવી હતી સુંદર વ્યવસ્થા કરવા બદલ જોન 3ની ટીમ તેમજ સૌ પ્રથમ જોન મા સમાવિષ્ઠ જિલ્લા ના સંગઠન પૂર્ણ કરવા બદલ ધર્મેશ ભાઈ મિસ્ત્રી ની ટીમ નું પણ સન્માન પત્ર આપી બહુમાન કર્યું હતું આં સંગઠન મા માત્ર સંગઠન નહિ પરંતુ સાથે સાથે સારી કામગીરી પત્રકારો ના હિત મા કરનાર પદાધિકારીઓ નું સન્માન પણ કરે છે ઉપસ્થિત તમામ પત્રકારો મા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો પત્રકારો નું સન્માન તો રાજાશાહી માનપાન થતું હતું માન પાન ઈજ્જત અને કદર્થતી હતી જ્યારે દેશ રાજ્ય સંકટ કાળ માથી પસાર થઈ રહ્યા હોય ત્યારે હંમેશા સત્ય નું ગળું ઘોત્વા પ્રયાસ થતાં હોય ચિંતા મુક્ત બની સાચું પત્રકારત્વ કરવા સૌને આહ્વાન કર્યું હતું

ભરૂચ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..