Back

બાલાસિનોરમાં ગાંધીજયંતી નિમિત્તે સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા

નવાબી નગર બાલાસિનોર ખાતે નવરાત્રી મહોત્સવ દરમિયાન મિલન પ્લાઝા રેસિડેન્સી માં સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા આ સપથ માં મીલન પ્લાઝા રેસીડેન્સી ના રહેવાસીઓ ખૂબ ઉત્સાહપૂર્વક જોડાયા આ શપથ લેટસ લીડ ધ યુથ ના ફાઉન્ડર જય શાહ દ્વારા લેવડાવવામાં આવ્યા. રહેવાસીઓ દ્વારા મહાત્મા ગાંધીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા ની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી.

બાલાસિનોર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..