Back

ટંકારા માં શંકાસ્પદ વ્યક્તિ જોવા મળે તો નીચે આપેલ નબંર પર તુરંત જાણ કરો

ટંકારામાં આપના ઘર, દુકાન, ફેકટરી, ઓફિસ ની આજુબાજુ માં શંકાસ્પદ ચોર જેવા દેખાતા વ્યક્તિઓ અથવા એવા વ્યક્તિઓ કે જેમની પ્રવૃતિ તમને શંકાસ્પદ જણાતી હોય અથવા તમારા વિસ્તાર ના જણાતા ન હોય પરપ્રાંતિય જેવા લગતા ઇસમો જોવા માં આવે તો તુરંત નીચે જણાવેલ નંબરો પર સંપર્ક કરો. અને શક્ય હોય તો તમારા ઘર ઓફિસ ફેકટરી માં નાઈટવિઝન સી.સી.ટી.વી. કેમેરા લગાવો તેમજ આપની આજુ બાજુ માં ક્યાય પણ દેશી/વિદેશી દારૂ ના વેચાણ જેવી ગેરકાયદેસર પ્રવૃતિ ચાલુ હોય તો તેવી બડી નો નાશ કરવા સંપર્ક કરો તથા આપને ત્યાં કામ પર રાખેલ પરપ્રાંતિય મજૂરો ના ડૉક્યુમેન્ટ ટંકારા પોલીસ સ્ટેશન જમા કરાવી જાણ કરવાનો આગ્રહ રાખો,

આપના જાન-માલ મિલકત ના રક્ષણ માટે અને કાયદો-વ્યવસ્થા ની જાળવણી કરવા અને આપને અભયકવચ પ્રદાન કરવા કરીબદ્ધ છીએ. તેમ ટંકારા પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવેલ છે.

ટંકારા પોલીસ સ્ટેશન—૦૨૮૨૨- ૨૮૭૭૩૩ 

પ્રફુલભાઇ (A બીટ ઇન્ચાર્જ_ ૯૮૨૪૩ ૪૭૮૮૯

DhavalTrivedi 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..