Back

યુવા આર્મી ના સભ્ય મૌલિક વડાવીયાનો આજે જન્મદિવસ

મોરબી માં રક્તદાન ની સેવાકીય પ્રવુતિ કરતું યુવા આર્મી ના સભ્ય મૌલિક વડાવીયાનો આજે જન્મદિવસ છે ૨૨.૧૦.૧૯૯૫ ના રોજ જન્મેલા મૌલિકભાઈ વડાવીયા આજે જીવના ૨૪ વર્ષ પૂર્ણ કરીને ૨૫ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે

સેવાકીય પ્રવુતિ સાથે વ્યવસાય માં રુદ્રા ઇન્ફોટેક દ્વારા કોમ્યુટર નો વ્યવસાય કરે છે નાની વયે સામજિક પ્રવુતિ દ્વારા લોકો માં હ્ર્દયમાં પોતાની છાપ ઉભી કરી છે

આજે મૌલિક વડાવીયાના જન્મદિવસે તેમના પતિવાર, મિત્ર વર્તુળ માંથી જન્મદિવસ હાર્દિક શુભેચ્છાઓ નો ધોધ વરસી રહ્યો છે

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..