Back

ધાનેરા તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં સત્તાધીશોને બિનહરીફ વરણી કરવામાં આવી

 રીપોર્ટર (કાળાભાઈ ચૌધરી)

બનાસકાંઠા જીલ્લાની ધાનેરા ખરીદ વેચાણ સંઘની ચુંટણી મંગળવારે યોજાઇ હતી.

આ પ્રસંગે પ્રાંત અધિકારીની હાજરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી હતી. જેમાં ચેરમેન તરીકે હરદાસભાઇ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે મગનભાઇ દેસાઇની વરણી કરવામાં આવી છે.

તાલુકા ખરીદ વેચાણ સંઘના બીજા ટર્મ માટે યોજાયેલ ચુંટણીમાં હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવતા ખેડુતોમાં ખુશી વ્યાપી છે.ચુંટણી મંગળવારે યોજાઇ હતી. આ પ્રસંગે પ્રાંત અધિકારીની હાજરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી હતી.

જેમાં ચેરમેન તરીકે હરદાસભાઇ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે મગનભાઇ દેસાઇની વરણી કરવામાં આવી છે. તાલુકા ખરીદ વેચાણ સંઘના બીજા ટર્મ માટે યોજાયેલ ચુંટણીમાં હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવતા ખેડુતોમાં ખુશી વ્યાપી છે.