Back

ભડિયાદ ગ્રામ પંચાયતના ન્યાયસમીતી ના ચેરમેન જયદીપભાઈ નો આજે જન્મદિવસ

મોરબી ના ભડિયાદ ગ્રામ પંચાયતના ન્યાયસમીતી ના ચેરમેન જયદીપભાઈ નો આજે જન્મદિવસ છે નાની ઉંમરે બહોળી લોકચાહના ધરાવતા જયદીપભાઈ ડાભી શાંત સ્વાભાવ ધરાવે છે 

આજે તેમના જન્મદિવની તેમને સગા-સંબંધી મિત્રો અને ગુજરાતી લોક ગાયક કલાકાર શ્રી કુલદીપભાઈ ગઢવી, શ્રી રોહિતભાઈ ઠાકોર, શ્રી ચંદુ રાઠોડ, શ્રી ખુશ્બૂબેન પરમાર, શ્રી કામોદબેન રાવલ અને ગુજરાતી ફિલ્મ અભિનેત્રી શ્રી નિમિષા તંડવી, શ્રી પુમ્મી અઠવાલજી દ્વારા શુભેચ્છઓ પાઠવવામાં આવી

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..