Back

ટંકારા તાલુકામાં પ્રાથમિક શિક્ષક ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીની ચૂંટણી યોજાઇ 100 ટકા મતદાન




ટંકારા તાલુકાના પ્રાથમિક શિક્ષણ ધીરાણ અને ગ્રાહક સહકારી મંડળીની ચૂંટણી યોજાયેલ  મતદાન ટંકારા કુમાર તાલુકા શાળા ખાતે યોજાયેલ કુલ 13 ઉમેદવારો ચૂંટવાના હતા 10 સામાન્ય 1 અનુસૂચિત જાતિ અને બે મહિલા સભ્યોના ચૂંટવા માટે મતદાન થયેલ કુલ મતદાર શિક્ષકોની સંખ્યા 329 હતી સો ટકા  મતદાન થયેલ મતગણતરી પછી પરિણામમાં ઊગતા સૂર્યના નિશાન વાળી પેનલ વિજેતા બને આ ચૂંટણીમાં ડાયાલાલ બારૈયા હેમંતભાઈ ભાગીયા વાત્સલ્ય મનીપરા વિનોદભાઈ સુરાણી પંકજભાઈ ભોજાણી સુરેશભાઈ રુક્ષ્મણી બેન પડસુબીયા વિગેરે વિજેતા જાહેર થયેલ હવે પછી પ્રમુખની ચૂંટણી યોજાશે

Jaykansara &DhavalTrivedi 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..