Back

કાલોલના વેજલપુર નિરાંત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકોને રાસનકિટ તથા કાપડનું વિતરણ

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા




પંચમહાલ જિલ્લા કાલોલ તાલુકાના વેજલપુર નિરાંત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દિવાળી ઉત્સવ નિમિત્તે ગરીબ તેમજ જરૂરિયાતમંદ કાલોલ તાલુકાના ભામૈયા, નવી વસાહત, મોરડુંગરા, સેગવા,ડેઝર,દેલોલ,અને કાલોલ ગામમાં આગામી દિવસોમાં આવતા દિવાળી તહેવાર નિમિત્તે ૧૭૫ જેટલા જરૂરિયાતમંદ પરિવારોને રાશનકિટ તેમજ નવી સાડીઓ કાપડ વિતરણ કરાઇ હતી. વેજલપુર નિરાંત ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા પાંચ વર્ષથી સળંગ આ રીતે જરૂરિયાતમંદ પરિવારોને અનાજ તેમજ નવી સાડીઓ અને કાપડનું વિતરણ કરી એક પ્રસંશનીય કામગીરી કરવામાં આવે છે

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..