Back

મો.સા.ચોરીનો ગુન્હો ડીટેકટ કરતી જેતપુર સીટી પોલીસ

મો.સા.ચોરીનો ગુન્હો ડીટેકટ કરતી જેતપુર સીટી પોલીસ


રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબની સુચનાથી તથા એ.એસ.પી.શ્રી  સાગર બાગમાર સાહેબ ના માગઁદશન હેઠળ તેમજ પો.ઈન્સ વી.કે.પટેલ  સાહેબ ની સુચના થી આજરોજ જેતપુર સીટી પોલીસ સ્ટેશન ના પો.હેડ.કોન્સ સંજયભાઈ પરમાર તથા ભાવેશભાઇ ચાવડા તથા લખુભા રાઠોડ તથા રામજીભાઈ ઞરેજા. તથા હીતેશભાઈ   વરુ તથા પ્રતિપાલસિંહ વાળા તથા મહેન્દ્રભાઈ ખીમસુરીયા  એમ બધા જેતપુર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ મા હતા દરમ્યાન  *પો.હેડ કોન્સ સંજયભાઈ પરમાર  ને મળેલ હકીકત* આઘારે જેતપુર તીનબતી ચોક મા વાહન ચેકીંગ મા હતા દરમ્યાન જેતપુર જુનાગઢ તરફ થી હકીકત વાળો ઈસમ આવતા તેને રોકી મજકુર ઈસમ નુ નામ પુછતા વિજય પ્રકાશભાઇે રામાનુજ જાતે બાવાજી ઉવ ૩૩ રહે જુનાગઢ મધુરમ સોસાયટી  વાળો હોય મજકુર પાસે રહેલ મો.સા.જોતાં નંબર પ્લેન વગરનું હોય જેના એન્જીન તથા ચેસીચ નંબર જોતા સદરહુ મો.સા જેતપુર પોલીસ સ્ટેશન ફસ્ટ ઞુ.ર.ન.૯૨/૨૦૧૯ ઈ.પી.કો.૩૭૯ નુ ચોરી કરેલ હોય  જેથીે મજકુર ઈસમને અટક કરી કાયદેસર કાર્યવાહી  કરવામાં આવેલ છે

રીપોર્ટ ફારૂક મોદન જેતપુર

મો..નં..9909347446

જેતપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..