Back

જુગારનો ગણના પાત્ર કેશ શોઘી કાઢતી જેતપુર સીટી પોલીસ

જુગારનો ગણના પાત્ર કેશ શોઘી કાઢતી જેતપુર સીટી પોલીસ* 


💫રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી  બલરામ મિણા સાહેબ તથા  નાયબ પોલીસ અધિક્ષક સાહેબ જેતપુર વિભાગનાઓ તરફથી દારૂ તથા જુગારની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા આપેલ સુચના અન્વયે


 💫જેતપુર સીટી.સ્ટે ના પો.ઇન્સ. વી.કે.પટેલ સાહેબ પોલિસ સ્ટાફ સાથે  પો.સ્ટે વિસ્તાર  મા પેટ્રોલીંગ મા હતા તે દરમ્યાન *પો.હેડ કો. ભાવેશભાઈ ચાવડા   ને મળેલ હકિકત ના આધારે* જેતપુર તકિયાપાસે પાસે  રેઇડ કરતા જાહેરમાં  જુગાર રમતા નીચે મુજબના 3 ઇસામો ને પકડી પાડેલ 

(૧)કાદીરભાઈ વલીભાઈ ચૌહાણ

(૨) ઇલ્યાસભાઈ વલીભાઈ કાથરોટિયા

(3) હુસેનભાઈ કાસમભાઈ ખડેરા 

      રહે બધા જેતપુર વાળા પાસેથી

 *રોકડ રુ.12860/*  નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે.


💫  *આ કાર્યવાહી દરમ્યાન જેતપુર સીટી પોલીસ સ્ટેશન નાઓ હાજર હતા

(૧) પો ઈન્સ વી.કે.પટેલ 

(૨) પો.હેડ.કોન્સસંજયભાઈ પરમાર 

(3) પો.હેડ.કોન્સ ભાવેશભાઈ ચાવડા

(૪) પો.કોન્સ લખુભા રાઠોડ 

(૫) પો.કોન્સ રામજીભાઈ ઞરેજા

(6) પો.કોન્સ પ્રતિપાલસિંહ વાળા

(7)  પો.કોન્સ હિતેશભાઈ લખાભાઈ

(8) પો.કોન્સ મહેન્દ્રભાઈ  ખીમસૂરિયા


રીપોર્ટ ફારૂક મોદન જેતપુર 

મો...નં...9909347446

જેતપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..