Back

બાલાસિનોર મુકામે આવેલ એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભરતી મેળો યોજાયો.

મહિસાગર જિલ્લાના બાલાસિનોર મુકામે આવેલ એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બેરોજગાર યુવાનોને રોજગારી મળી રહે તે દિશામાં ચાલતું આ એક એવું ટ્રસ્ટ છે જે પ્રધાનમંત્રી ના skill ઇન્ડિયા  અને મેક ઇન ઇન્ડિયા  જેવા રોજગાર લક્ષી કોષો નું તાલીમ આપીને રોજગારી ઊભી થાય તેના માટે વિવિધ પ્રકારના અલગ-અલગ સંસ્થાઓને સાથે રાખી ભરતી મેળાનું આયોજન કરે છે. અને જે તારીખ 20/ 10/ 2019 ના દિવસે ભરતી મેળાનું આયોજન કરેલું હતું તે ભરતીમેળામાં ૭૦ વધુ લાભાર્થીઓએ આ ભરતી મેળાનો લાભ લીધો હતો..   

બાલાસિનોર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..