Back

નગરપાલિકા વોર્ડ નં 4 ની એક બેઠક માટે મતદાન,,

છોટાઉદેપુર :

નગરપાલિકા વોર્ડ નં 4 ની એક બેઠક માટે મતદાન,,


કોંગ્રેસના સંગ્રામસિંહ રાઠવા અને ભાજપના ગણપત રાઠવા મેદાનમાં,,


સંગ્રામસિંહ રાઠવા કોંગ્રેસના રાજ્યસભા સાંસદ નારણ રાઠવા ના સુપુત્ર,,


પાલિકા પ્રમુખ રહી ચૂકેલા સંગ્રામસિંહને ગત પાલિકાની ચૂંટણીમાં મળી હતી હાર,,


આવનારા દિવસોમાં પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણી માટે બેઠક નિર્ણાયક,,


હાલ બી.એસ.પી. અને અપક્ષ ઉમેદવારો ની બોડી છે સત્તામાં,

 વોર્ડ નંબર 4 માં કુલ 2902 મતદારો,,

4 બૂથો ઉપર થઈ રહ્યું છે મતદાન,,

24 મીએ આવશે પરિણામ