Back

ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ ની મિટિંગ યોજાય

ભાવનગર મહાનગરપાલિકા ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ ના તેરે વોર્ડના સેનેટરી ઇન્સ્પેકટરો , વોર્ડના સી પાયો સાથે ચાય પે ચર્ચા કરી દિવાળી પર્વમાં સ્વચ્છતા ને સઘન બનાવવા સાથે જરુરી દવાનો છંટકાવ કરવા  અને આગામી દિવસોમાં ભાવનગરની વધુ સ્વચ્છ બનાવવા વિચારો નું આદાન-પ્રદાન માટે  મિટિંગ બોલાવવામાં આવેલ જેમાં દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ સાથે સ્વચ્છતાને ઝુંબેશના રૂપમાં લેવા નક્કી કરેલ