Back

સાવરકુંડલાના નીડર અને યુવા પત્રકાર યોગેશ ઉનડકટનો આજે જન્મદિવસ.


 માય ગુજરાત ન્યુઝ ચેનલના ઓનર યોગેશ ઉનડકટ એ નીડરતા પૂર્વક ચેનલના બેવર્ષ પૂર્ણ કરી ત્રીજા વર્ષમાં પ્રવેશ અને જન્મદિન પ્રસંગે હાર્દિક શુભેચ્છાઓ.

સાવરકુંડલામાં પત્રકારત્વ ક્ષેત્રે ૧૨ વર્ષથી લોકસંપર્કમાં રહીને લોકોના પ્રશ્નો ને નીડરતા પૂર્વક વાચા આપી ને સફળતા મેળવીને લોક ચાહના મેળવનાર લીલીયાટાઈમ્સના ચીફ બ્યુરો , અબતક સાંધ્ય દૈનિક ના પ્રતિનિધિ , લોહરાણા સેવા સંગઠન અને હિન્દુ યુવા સંગઠન ના મીડિયા સેલ કન્વીનર અને વટથી પ્રગતિ કરનાર કવોલિફાઇડ જર્નાલીસ્ટ પત્રકાર યોગેશ ઉનડકટે વટથી કહીશ માય ગુજરાત ન્યુઝ ચેનલને નીડરતા પૂર્વક અને સફળતા પૂર્વક બે વર્ષ પૂર્ણ કરી ત્રીજા વર્ષ માં મંગલ પ્રવેશ અને જન્મદિન પ્રસંગે તેમના મિત્રો સર્કલ,પત્રકાર મિત્રો,સમાજના આગેવાનો, અને રાજકીય આગેવાનો સહિત દ્વારા મો.9377074192 પર હાર્દિક શુભેચ્છઓ પાઠવાઈ રહી છે.ત્યારે વાત્સલ્ય ન્યૂઝ પરિવાર દ્વારા પણ તેમને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ.