Back

તમે કેવા ફિલ્મ ની સ્ટાર કાસ્ટ મોરબી ની મુલાકાતે

તમે કેવા ફિલ્મ ના સહ નિર્માતા રાજેશ ચૌહાણ અને હીરો આનંદ દેવમણી (વિશેષ) મોરબી ની મુલાકાત પર આવિયા હતા તેમણે ફિલ્મ વિષે જણાવેલ કે ફિલ્મ થકી તેઓ સમાજ ને એક સંદેશ આપવામાં માંગે છે કે આપણે બધા એકજ છી અને બધા સાથે મળી ને આગળ વધીએ તેવું ફિલ્મ ના હીરો દ્વારા કહેવા માં આવિયું

તમે કેવા ફિલ્મ ની સ્ટાર કાસ્ટ ને  મોરબી માં લાવામાં જયદીપ ડાભી તેમજ તેમના મિત્રો એ ખુબજ મહેનત કરી હતી અને આખરે તેમની મહેનતા રંગ લાવી અને ફિલ્મ ની સ્ટાર કાસ્ટે મોરબી ની મુલાકાત લીધી હતી