Back

કાલોલ તાલુકાના કાનોડ ખાતે મા આશાપુરા તથા ભાથીજી દાદા ની આરતી કાલોલના પી.આઇ.હાથે કરવામા આવી

પંચમહાલ. કાલોલ

બ્યુરોચીફ. આમિર દેલોલીયા

રિપોર્ટર. સાજીદ વાઘેલા



આજરોજ કાલોલ તાલુકાના કાનોડ મા આશાપુરા ટ્રસ્ટ ખાતે મા આશાપુરા તથા ભાથીજી દાદા ની આરતી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું તે નિમિતે કાલોલ પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેકટર શ્રી જયવંતસિંહ જાધવ ચીફ ફાયનાન્સ ઓફિસર શ્રી વિજયસિંહ.પાવાગઢ પરિક્રમા સમિતિ સંયોજક ડો.પરાગ પંડયા કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી પુષ્પાબેન ચૌહાણ.પ્રવિણસિંહ.જયેશભાઇ ચોહાણ.મહાવીરસિંહ ચૌહાણ.સંજયસિંહ ચૌહાણ.કલ્પેશ ચૌહાણ.રોનક પંચાલ.અન્ય નામી-અનામી મહાનુભાવો માતાઓ-બેહનો અને વડીલો ની પ્રત્યક્ષ હાજરીમાં પાવાગઢ પરિક્રમા વિશે ડો.પરાગ પંડયા દ્રારા માર્ગદશન આપ્યુ હતું