જિલ્લા કક્ષાના ગણિત-વિજ્ઞાન મેળામાં નવાપુરા શાળાની કૃતિ પ્રથમ ક્રમે આવી

જિલ્લા કક્ષાના ગણિત-વિજ્ઞાન મેળામાં નવાપુરા શાળાની કૃતિ પ્રથમ ક્રમે આવી

parimalpatel@vatsalyanews.com 13-Oct-2018 11:14 PM 168

બોડેલી: પરિમલ પટેલજિલ્લા કક્ષાના ગણિત-વિજ્ઞાન મેળામાં નવાપુરા શાળાની કૃતિ પ્રથમ ક્રમે આવી નિયામક,જી.સી.ઈ.આર.ટી,ગાંધીનગર,જિલ્લા શિક્ષણ સમિતિ,છોટાઉદેપુર અને વડોદરા ડાયેટ ના સંયુક્ત ઉપક્રમે છોટાઉદેપુર જિ....

ઉનડા ગામે કિસાન મોરચા ઘ્વારા વિસ્તારક યોજના અંતર્ગત ખેડૂતોની બેઠક યોજાયી

ઉનડા ગામે કિસાન મોરચા ઘ્વારા વિસ્તારક યોજના અંતર્ગત ખેડૂતોની બેઠક યોજાયી

parimalpatel@vatsalyanews.com 13-Oct-2018 10:29 PM 67

બોડેલી: પરિમલ પટેલઉનડા ગામે કિસાન મોરચા ઘ્વારા વિસ્તારક યોજના અંતર્ગત ખેડૂતોની બેઠક યોજાયીછોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઉનડા ગામે ગુજરાત પ્રદેશ કિસાન મોરચા અને છોટાઉદેપુર જિલ્લા કિસાન મોરચાની સૂ....

બોડેલી: ચિખોદ્રા મુખ્ય નર્મદા નહેર પાસેથી બોડેલી પોલીસે બે લાખથી વધુનો વિદેશી દારૂ સાથે ચારને દબોચ્યા

બોડેલી: ચિખોદ્રા મુખ્ય નર્મદા નહેર પાસેથી બોડેલી પોલીસે બે લાખથી વધુનો વિદેશી દારૂ સાથે ચારને દબોચ્યા

parimalpatel@vatsalyanews.com 13-Oct-2018 09:43 PM 428

બોડેલી: પરિમલ પટેલબોડેલી: ચિખોદ્રા મુખ્ય નર્મદા નહેર પાસેથી બોડેલી પોલીસે બે લાખથી વધુનો વિદેશી દારૂ સાથે ચારને દબોચ્યાપોલીસ મહાનિરીક્ષક વડોદરા શ્રી અભય ચુડાસમા અને પોલીસ અધિક્ષક છોટાઉદેપુર શ્રી એમ એસ....

ભીલવાણીયા ગામે આયુષ અવર્નેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

ભીલવાણીયા ગામે આયુષ અવર્નેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

parimalpatel@vatsalyanews.com 12-Oct-2018 12:07 PM 39

બોડેલી: પરિમલ પટેલભીલવાણીયા ગામે આયુષ અવર્નેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુંગુજરાત સહીત અન્ય રાજ્યોમાં ચોમાસાની ઋતુ બાદ વાતાવરણમાં પલટો આવતા ઠેર ઠેર શરદી,ખાંસી,તાવ,ચિકનગુનિયા,સ્વાઇનફ્લુ જેવા રોગોનું પ્....

તાંદલજાના ગોવિંદપુરા અને રાવપુરા ગામે ધારાસભ્યે પ્રજાહિતના કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું

તાંદલજાના ગોવિંદપુરા અને રાવપુરા ગામે ધારાસભ્યે પ્રજાહિતના કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું

parimalpatel@vatsalyanews.com 11-Oct-2018 03:22 PM 440

બોડેલી: પરિમલ પટેલતાંદલજાના ગોવિંદપુરા અને રાવપુરા ગામે ધારાસભ્યે પ્રજાહિતના કાર્યોનું ખાતમુહૂર્ત કર્યુંબોડેલી તાલુકાના તાંદલજા જૂથ ગ્રામ પંચાયતમાં સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહભાઈ તડવીએ પ્રજાહિત....

બોડેલી: ચલામલી ગામે જિલ્લા આયુર્વેદિક શાખાએ સ્વાસ્થ્યવર્ધક ઉકાળાનો કેમ્પ કર્યો

બોડેલી: ચલામલી ગામે જિલ્લા આયુર્વેદિક શાખાએ સ્વાસ્થ્યવર્ધક ઉકાળાનો કેમ્પ કર્યો

parimalpatel@vatsalyanews.com 09-Oct-2018 05:08 PM 53

બોડેલી: પરિમલ પટેલબોડેલી: ચલામલી ગામે જિલ્લા આયુર્વેદિક શાખાએ સ્વાસ્થ્યવર્ધક ઉકાળાનો કેમ્પ કર્યોછોટાઉદેપુર જિલ્લા આયુર્વેદિક શાખા અને નાના અમાદરા આયુર્વેદિક દવાખાનાના સંયુક્ત ઉપક્રમે સ્વાસ્થ્યવર્ધક ઉક....

બોડેલી તાલુકા ભાજપાની કારોબારીની બેઠક યોજાયી: લોકસભા માટે સજ્જ થવા કાર્યકરોને સાંસદનું આહવાન

બોડેલી તાલુકા ભાજપાની કારોબારીની બેઠક યોજાયી: લોકસભા માટે સજ્જ થવા કાર્યકરોને સાંસદનું આહવાન

parimalpatel@vatsalyanews.com 08-Oct-2018 06:45 PM 277

બોડેલી: પરિમલ પટેલ બોડેલી તાલુકા ભાજપાની કારોબારીની બેઠક યોજાયી: લોકસભા માટે સજ્જ થવા કાર્યકરોને સાંસદનું આહવાન જિલ્લા ભાજપાની કારોબારી બાદ એક અઠવાડિયામાં તમામ તાલુકામાં કારોબારીનું આયોજન કરવાનું હોય ....

બોડેલી ખાતે યોજાયેલ હુસૈની બ્લડ ડોનેશન કેમ્પમાં  76 વધુ યુવાનોએ રકતદાન કર્યું

બોડેલી ખાતે યોજાયેલ હુસૈની બ્લડ ડોનેશન કેમ્પમાં 76 વધુ યુવાનોએ રકતદાન કર્યું

mohemadkhan@vatsalyanews.com 08-Oct-2018 10:09 AM 228

ગઇ કાલે રવિવારના દિવસે બોડેલીની ઇન્દુ બ્લડ બેન્ક ખાતે કરબલાના મહાન શહીદ હજરત ઇમામ હુસૈનની યાદમાં બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો .જેમાં 76 વધુ યુવાનોએ જંગી રકતદાન કર્યું હતું .સાંજના પાંચ વાગ્યાથ....

જિલ્લા એલસીબી અને બોડેલી પોલીસના સંયુક્ત નાકાબંધીથી ચોરીની  મોટરસાઇકલ સાથે એક ઝબ્બે

જિલ્લા એલસીબી અને બોડેલી પોલીસના સંયુક્ત નાકાબંધીથી ચોરીની મોટરસાઇકલ સાથે એક ઝબ્બે

parimalpatel@vatsalyanews.com 07-Oct-2018 06:52 PM 214

બોડેલી: પરિમલ પટેલજિલ્લા એલસીબી અને બોડેલી પોલીસના સંયુક્ત નાકાબંધીથી ચોરીનીમોટરસાઇકલ સાથે એક ઝબ્બેપોલીસ મહાનિરીક્ષક વડોદરા શ્રી અભય ચુડાસમા અને પોલીસ અધિક્ષક છોટાઉદેપુર શ્રી એમ એસ ભાભોરની સૂચના અનુસા....

બોડેલી એસટી ડેપોમાં મુસાફરો માટે  સ્વચ્છ શૌચાલયની સુવિધાનો અભાવ

બોડેલી એસટી ડેપોમાં મુસાફરો માટે સ્વચ્છ શૌચાલયની સુવિધાનો અભાવ

parimalpatel@vatsalyanews.com 07-Oct-2018 05:27 PM 109

બોડેલી: પરિમલ પટેલબોડેલી એસટી ડેપોમાં મુસાફરો માટે સ્વચ્છ શૌચાલયની સુવિધાનો અભાવભારત અને રાજ્ય સરકાર દેશમાં સ્વચ્છતાનું પ્રમાણ વધે અને સમગ્ર ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં જાહેર સંસ્થાઓ,જાહેર જગ્યાઓએ લો....